સપ્ટેમ્બર 27, 2024 7:40 પી એમ(PM)
ગાંધીનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો
ગાંધીનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ડબ્બા ટ્રેડિંગના કેસમાં 29 આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ શેરબજારની ટ્રેડિંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો કરાવ...