ઓગસ્ટ 9, 2024 11:26 એ એમ (AM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, સરકાર કોવિડ પછી મૂડી ખર્ચમાં વધુને વધુ રકમ ખર્ચ સાથે ભાર આપી રહી છે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, સરકાર કોવિડ પછી મૂડી ખર્ચમાં વધુને વધુ રકમ ખર્ચ સાથે ભાર આપી રહી છે. તેમણે જણાવ્યું કે, અસરકારક મૂડી ખર્ચ 15.02 લાખ કરોડ રૂપિયા અથવા 2023-24માં 18 ટકા...