ઓગસ્ટ 9, 2024 11:02 એ એમ (AM)
પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડાએ ભારતને તેનો પ્રથમ રજત ચંદ્રક અપાવ્યો છે.
પેરિસ ઑલિમ્પિકમાં નિરજ ચોપડાએ ભારતને તેનો પ્રથમ રજત ચંદ્રક અપાવ્યો છે. નીરજ ચોપરાએ ગઈ રાતે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 86.45 મીટર સાથે સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમ...