ડિસેમ્બર 6, 2024 7:51 પી એમ(PM)
કેન્દ્ર સરકાર ઇશાન ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે :કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાય
કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ઇશાન ભારતના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજે પત્રકારો સાથે વાત કરતાં તેમણે વધુમાં કહ્યું કે, ઇશાન ભારતમાં સંપર્ક, શિક્ષણ સ...