જાન્યુઆરી 16, 2025 8:19 પી એમ(PM)
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે, સરકાર નાગરિકોની માર્ગ સલામતી માટે પ્રતિબધ્ધ છે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્ગ સલામતી પરના બીજા રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા,ગ...