સપ્ટેમ્બર 1, 2024 7:53 પી એમ(PM)
નારી ગૌરવ નીતિ-૨૦૨૪ માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે ૮ ક્ષેત્રોનો સમાવેશ કરેલ છે.
રાજ્યમાં નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે. જે મહિલાઓના સશકિતકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે.. નારી ગૌરવ નીતિ-૨૦૨૪ માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિ...