ઓગસ્ટ 26, 2024 3:36 પી એમ(PM)
સરકારે નાણા મંત્રાલય તરફથી 46 હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી
સરકારે નાણા મંત્રાલય તરફથી 46 હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે નકલી સમાચાર...