ઓક્ટોબર 23, 2024 7:22 પી એમ(PM)
16માં નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી
16માં નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી હતી. જિલ્લાના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે પંચના અધ્યક્ષ ડો.અરવિંદ પાનાગરિયા અને સભ્યો જ્યોર્જ મેથ...