ફેબ્રુવારી 20, 2025 7:17 પી એમ(PM)
વિકસિત ગુજરાત ૨૦૪૭ની નેમસાથે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં આજે ત્રણ લાખ 72 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું
વિકસિત ગુજરાત ૨૦૪૭ની નેમસાથે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં આજે ત્રણ લાખ 72 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમન...