જાન્યુઆરી 31, 2025 6:35 પી એમ(PM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતના વેપાર ઉદ્યોગો બજેટમાં પોતાનાં સેક્ટર માટે સાનૂકૂળ જાહેરાતોની અપેક્ષા રાખે છે. અમદાવાદના ટિમ્બર વેપારી અને ગુ...