જાન્યુઆરી 14, 2025 9:03 એ એમ (AM)
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા થયો છે.
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ લગભગ ૧૬ ટકા વધીને ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા થયો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અનુસાર, ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલ...