ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 5, 2024 2:41 પી એમ(PM)

સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપની અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં રોકાણ કરનારા 17 હજાર 250 દાવેદારોને અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા

કેન્દ્રએ જણાવ્યું છે કે સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપની અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં રોકાણ કરનારા 17 હજાર 250 દાવેદારોને અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. ન...