ઓક્ટોબર 12, 2024 8:48 એ એમ (AM)
68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે.
68મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસ નિમિત્તે આજે નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે દેશ-વિદેશના હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. ઓક્ટોબર 1956માં વિજયાદશમીના અવસર પર, ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેમના લાખો અનુયાયીઓ સાથ...