ઓગસ્ટ 12, 2024 8:00 પી એમ(PM)
રાષ્ટ્રીય નશા મુક્તિ ઝુંબેશ અંતર્ગત દેશભરમાંથી 1 કરોડથી વધુ લોકોએ નશા મુક્તિ માટેના શપથ લીધા
સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલયે નશા મુક્ત અભિયાન અંતર્ગત સમૂહશપથવિધિ સમારોહનુ આયોજન કર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રી ડૉ.વિરેન્દ્ર કુમારે નવી દિલ્હીમાં લોકોને ન...