ઓગસ્ટ 22, 2024 7:31 પી એમ(PM)
નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે
નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે. આ પરિષદમાં ભોજન, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે મહિલાઓની ભૂમિકા કેન્દ્રમાં રહેશે...