માર્ચ 26, 2025 5:59 પી એમ(PM)
અમદાવાદ મહાનગરપાલિકાના ફૂટ વિભાગે 500 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ મહાનગરપાલિકાના ફૂટ વિભાગે 500 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વસ્ત્રાલ, નિકોલ, ગોતા અને જીવરાજ પાર્ક વિસ્તારમાંથી પકડાયેલો આ જથ્થો મ...