ઓગસ્ટ 20, 2024 2:30 પી એમ(PM)
ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ કરશે
ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, જાપાનના સંરક્ષણ મંત્રી કિહારા મિનોરુ અને વિદેશ ...