જાન્યુઆરી 21, 2025 3:45 પી એમ(PM)
દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું
દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત 36 ગેરકાયદે ઊભા કરાયેલા માળખા હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરાયા છે. પોલીસ અને વન વિભાગની ટી...