જૂન 25, 2024 3:01 પી એમ(PM)
કેન્દ્રએ દૂરસંચાર સેવાઓ માટે આજે 96 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી
કેન્દ્રએ દૂરસંચાર સેવાઓને મજબૂત કરવા અને સેવાઓની નિયમિતતા જાળવી રાખવા માટે દૂરસંચાર સેવાઓ માટે આજે 96 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી છે. સંચાર મંત્રાલયે જણાવ્...