ડિસેમ્બર 24, 2024 9:46 એ એમ (AM)
ભરૂચ જિલ્લાના ઝઘડિયામા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીનું મોત થયું
ભરૂચ જિલ્લાના ઝઘડિયામા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીનું મોત થયું છે. સતત સાત દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. વડોદરા સયાજી હોસ્પિટલમાં સોમવારે સાંજે તેને અંતિમ શ્વાસ લીધો હતો. બીજી તરફ ચ...