સપ્ટેમ્બર 13, 2024 3:23 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ-વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ-વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે ક...