જાન્યુઆરી 19, 2025 8:18 એ એમ (AM)
દીવની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલ વાડી ખાતે સોશ્યલ સાઈન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું.
દીવની સરકારી મિડલ શાળા અંગ્રેજી માધ્યમ પટેલ વાડી ખાતે સોશ્યલ સાઈન્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેમાં વિધાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં ભૂગોળ, ઈતિહાસ વગેરે વિષય અં...