ઓક્ટોબર 24, 2024 8:28 એ એમ (AM)
દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે.
દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત શહેરના તમામ ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક તપાસ બાદ બંધ કરી દ...