જાન્યુઆરી 12, 2025 8:50 એ એમ (AM)
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભૂતપૂર્વ ધારાસભ્ય કપિલ મિશ્રાને કરાવલ નગરથી, હરીશ ખુરાનાને મોતી નગરથી અને તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથ...