ડિસેમ્બર 26, 2024 7:45 પી એમ(PM)
દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતર-રાજ્ય કેફીદ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના ત્રણ લોકોની ધરપકડ કરી
દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતર-રાજ્ય કેફીદ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સાડા ત્રણ કિલોગ્...