ફેબ્રુવારી 20, 2025 7:55 પી એમ(PM)
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ ધર્મેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ચાર્જ સંભાળ્યા બાદ શ્રીમતી ગુપ્તાએ કહ્ય...