જાન્યુઆરી 23, 2025 3:35 પી એમ(PM)
દિલ્લી ખાતે 26 મી જાન્યુઆરીએ યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહેસાણાના સતલાસણાની સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની રિયા પટેલને ઉપસ્થીત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું
દિલ્લી ખાતે 26 મી જાન્યુઆરીએ યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહેસાણાના સતલાસણાની સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની રિયા પટેલને ઉપસ્થીત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય ...