ઓક્ટોબર 25, 2024 9:29 એ એમ (AM)
દાના ચક્રવાતી તોફાન ગઈ કાલે રાત્રે 12 વાગીને પાંચ મિનિટે ઓડિશાનાં ભિતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું :ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, દાના ચક્રવાતી તોફાન ગઈ કાલે રાત્રે 12 વાગીને પાંચ મિનિટે ઓડિશાનાં ભિતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું હતું અને હવે તે ઉત્તર ઓડિશા અન...