માર્ચ 28, 2025 6:01 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દરિયાકિનારાથી નજીકનો રસ્તો આવતીકાલે સવારે છ વાગ્યાથી બંધ રહેશે
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દરિયાકિનારાથી નજીકનો રસ્તો આવતીકાલે સવારે છ વાગ્યાથી બંધ રહેશે. દમણનાં નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે જણાવ્યું, બિચ પર સફાઈ અને જાળવણીનું કામ થવાનું હોવાથી આ રસ્તો...