જુલાઇ 29, 2024 8:33 પી એમ(PM)
દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અત્યાધુનિક 22 જેટલી ઈન્ટરસેપ્ટ બોટ ખરીદવામાં આવશે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠક પૂર્ણ થઇ હતી. આ બેઠકમાં, ભારતીય સેનાના આર્મર્ડ ફાઇટીંગ વ્હીકલ માટે એડવાન્સ્ડ લેન્ડ નેવિગે...