જાન્યુઆરી 9, 2025 7:41 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દમણ આરટીઓ ખાતે રક્તદાન શિબ...