ઓગસ્ટ 23, 2024 8:54 એ એમ (AM)
ગઈ કાલે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયતે કરેલાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી
ગઈ કાલે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયતે કરેલાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 10 દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે 1 કરોડ 40 લાખ લાખન...