ડિસેમ્બર 14, 2024 8:49 એ એમ (AM)
દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે.
દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે. ભારતીય સમય અનુસાર લગભગ બપોરે સાડા બાર વા...