જાન્યુઆરી 16, 2025 2:39 પી એમ(PM)
અમેરિકાએ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સહિત ત્રણ ભારતીય સંસ્થાઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો
અમેરિકાએ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સહિત ત્રણ ભારતીય સંસ્થાઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે.અન્ય 2 કંપનીઓમાં ઇન્ડિયન રેર અર્થ્સ અને ઇન્દિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્ર સામેલ છે.અમેરિક...