ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM)
તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે
તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. હૈદરાબાદમાં આજે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સાથેની બેઠક દરમિય...