સપ્ટેમ્બર 1, 2024 2:54 પી એમ(PM)
એર માર્શલ તેજિન્દર સિંહે આજે નવી દિલ્હીમાં ભારતીય હવાઈદળના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
એર માર્શલ તેજિન્દર સિંહે આજે નવી દિલ્હીમાં ભારતીય હવાઈદળના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પદગ્રહણ કર્યા પછી, તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલ...