જાન્યુઆરી 9, 2025 2:47 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં નાસભાગ દરમિયાન થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં નાસભાગ દરમિયાન થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પ...