માર્ચ 7, 2025 5:34 પી એમ(PM)
તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા
તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક ટ્રક સરકારી બસ સાથે અથડાતાં આ અકસ્માત સર્...