ઓગસ્ટ 6, 2024 7:40 પી એમ(PM)
છેલ્લા 24 કલાકમાં, નવી દિલ્હી પણ ઢાકાના સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે:વિદેશ મંત્રી
છેલ્લા 24 કલાકમાં, નવી દિલ્હી પણ ઢાકાના સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે. વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ પણ વણસી રહી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ, જનરલ વકર-ઉઝ-ઝમાને ...