ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2024 9:38 એ એમ (AM)

પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું

પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- DRDO એ ઉત્કૃષ્ટ એરોસ્પેસ વૈજ્ઞાનિક ડૉ. અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પદ્મ ભૂષણ ...