જાન્યુઆરી 31, 2025 2:54 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ વૈશ્વિક વેપારમાં મુખ્ય ચલણ તરીકે યુએસ ડોલરને બદલવાનો પ્રયાસ કરશે તો તેમની નિકાસ પર 100 ટકા ટેરિફ લાદ...