ફેબ્રુવારી 13, 2025 5:18 પી એમ(PM)
સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એકછત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે
સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એકછત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણા...