ડિસેમ્બર 27, 2024 2:33 પી એમ(PM)
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન, દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકવશે અને કોઈ સરકારી કાર્યક્રમોનું આયો...