ઓક્ટોબર 17, 2024 7:53 પી એમ(PM)
તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવને કાબુમાં લેવા માટે સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી
તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવને કાબુમાં લેવા માટે સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી છે. મહારાષ્ટ્રનાં નાસિકથી આ ટ્રેન 1600 મેટ્રિક ટન ડુંગળી સાથે રવાના થઈ છે, જે રવિવારે દિલ્હી પ...