ઓગસ્ટ 16, 2024 7:54 પી એમ(PM)
સમગ્ર ગુજરાતમાં આજથી ડિજિટલ પાક સર્વેની કામગીરીનો પ્રારંભ
સમગ્ર ગુજરાતમાં આજથી ડિજિટલ પાક સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી ૪૫ દિવસ સુધી ચાલશે. ગુજરાતના ૩૩ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સ...