સપ્ટેમ્બર 26, 2024 8:17 પી એમ(PM)
પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરમાં પ્રસાદ બગડી જતો હોવાનો એક સેવક દ્વારા થયેલા આક્ષેપને અમૂલ દ્વારા નકારવામાં આવ્યાં
પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરમાં પ્રસાદ બગડી જતો હોવાનો એક સેવક દ્વારા થયેલા આક્ષેપને અમૂલ દ્વારા નકારવામાં આવ્યાં છે.. આણંદ અમૂલ ડેરી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી બે દિવસથી ચાલતા ડ...