ફેબ્રુવારી 20, 2025 7:26 પી એમ(PM)
ડાંગમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી.
ડાંગમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અને ડાંગના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલા કાર્...