જાન્યુઆરી 7, 2025 9:44 એ એમ (AM)
સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ
સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બર્ફીલા પવનો ફુંકાતા વિવિધ જિલ્લામાં લઘુતમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી ઘટ્યું હતું., જેનાં કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભાર...