ફેબ્રુવારી 11, 2025 6:27 પી એમ(PM)
રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ
રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યનાં મુખ્ય શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 33 ડિગ્રી સેલ્સિયસથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. કેટલાંક જિલ્લામાં લઘ...