સપ્ટેમ્બર 10, 2024 7:28 પી એમ(PM)
રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પોલીસે નવી હેલ્પલાઈન શરૂ કરી
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન સેવા નંબર 180023 31122 શરૂ કરાયો છે. રાજ્યના કોઈ પણ સ્થળે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિકજામની સમસ્યા કે અન્ય...